ડ્રાયફ્રૂટ બરફી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dryfruit Barfi
Home
Recipe
Dryfruit Barfi
Dryfruit Barfi
Farali
Cooktime
30 મિનિટ
Weight
800 ગ્રામ
🥕 Ingredients
માવો – 500 ગ્રામ
ખાંડ – 150 ગ્રામ
કાજુ – 30 ગ્રામ
બદામ – 25 ગ્રામ
સૂકી દ્રાક્ષ – 20 ગ્રામ
પિસ્તા – 20 ગ્રામ
ઇલાયચી પાઉડર – 1/2 ટી સ્પૂન
ઘી – 15 ગ્રામ
બદામ અને પિસ્તા – 50 ગ્રામ (ગાર્નિશિંગ માટે)
🍕 Recipe
દ્રાક્ષ સિવાયના ડ્રાયફ્રૂટના નાના ટુકડા કરી લેવા.
માવાને મસળીને છૂટો કરી લેવો.
એક નોનસ્ટિક પેનમાં ખાંડ અને માવો લઈ ધીમા તાપે શેકવું અને હલાવતા રહેવું.
માવો શેકાઈ જાય એટલે તેમાં બધા ડ્રાયફ્રૂટ નાંખીને મિક્સ કરી લેવું.
ડ્રાયફ્રૂટ નાખ્યા બાદ ધીમી આંચે 1-2 મિનિટ સુધી શેકાવા દો.
ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર નાંખી હલાવીને ઘી નાંખી બરાબર મિક્સ કરી લો.
ગેસ બંધ કરી એક ગ્રીસ કરેલી એલ્યુમિનિયમની ટ્રેમાં આ મિશ્રણને ઢાળી લેવું.
તેના પર બદામ અને પિસ્તાની કાતરી મૂકી ગાર્નિશ કરવું.
બરફીના પીસ પાડી 5-6 કલાક માટે પંખા નીચે ઠરવા માટે મૂકવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day