Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Drax Juice
Home
Recipe
Drax Juice
Drax Juice
Juice
Cooktime
15 મિનિટ
Weight
2 ગ્લાસ
🥕 Ingredients
લીલી દ્રાક્ષ – 500 ગ્રામ (કાળી દ્રાક્ષ પણ ચાલે)
સાકરનો પાઉડર – 2 ચમચી (ખાંડ પણ ચાલે)
સંચળ પાઉડર – 1/2ચમચી
બરફના ટુકડા– 5 થી 6
જલઝીરા પાઉડર – ચપટી
🍕 Recipe
સૌ પ્રથમ દ્રાક્ષ ને ધોઈ છૂટી પાડી લો.
એક મિક્સર જારમાં દ્રાક્ષ, સંચળ, સાકારનો ભૂકો, બરફના ટુકડા નાંખીને બધું એકસરખું ક્રશ કરો.
પછી તેને જ્યૂસ ગાળવાની ગરણી લઈ બાઉલમાં ગાળી લો.
હવે તેને ગ્લાસમાં સર્વ કરવા માટે બરફના ટુકડા અને ચપટી જલઝીરા પાઉડર નાંખી સર્વ કરો.
દ્રાક્ષ જ્યૂસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day