દ્રક્ષાદિવટી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Drakshadivati
Home
Recipe
Drakshadivati
Drakshadivati
Mukhvas
Cooktime
30 મિનિટ
Weight
200 ગ્રામ
🥕 Ingredients
કાળી દ્રાક્ષ – 25 ગ્રામ
લીંબુ – 1 નંગ
બૂરું ખાંડ – 100 ગ્રામ
આમચૂર પાઉડર – 50 ગ્રામ
શેકેલા જીરાનો પાઉડર – 1 ¼ ટેબલસ્પૂન
મરી પાઉડર – 20 થી 25 ગ્રામ
મીઠું – ચપટી
🍕 Recipe
કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી, બિયા કાઢી નાખવા.
હવે મિક્સરમાં કાળી દ્રાક્ષ, લીંબુનો રસ, દળેલી ખાંડ નાંખી ક્રશ કરવું.
તેને થાળીમાં કાઢી આમચૂર પાઉડર, જીરા પાઉડર, મીઠું, મરીનો ભૂકો નાખવો.
હવે જોઈતા પ્રમાણમાં પાણી નાંખી, લોટની જેમ બાંધી, નાની નાની ગોળીઓ વાળવી.
ગોળીઓ દળેલી ખાંડમાં રગદોળી તરત જ વાળવી.
રંગ અને એસેન્સ નાંખીને જુદી-જુદી દ્રાક્ષાદિવટી બનાવી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day