દિલખુશ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dilkhus
Home
Recipe
Dilkhus
Dilkhus
Farsan
Cooktime
30 મિનિટ
Weight
500 ગ્રામ
🥕 Ingredients
રોટલી – 10 નંગ (ગઈકાલ સાંજની )
છાશ – 500 મિલી
લીલું મરચું – 1 ટેબલસ્પૂન
(લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, ખાંડ ) – સ્વાદાનુસાર
રાઈ – 1/2 ટી સ્પૂન
જીરું – 1/2 ટી સ્પૂન
તેલ – 2 ટેબલસ્પૂન
🍕 Recipe
એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરવું.
પછી તેમાં છાશ નાંખી, મીઠું અને ખાંડ નાંખી ઊકળવા દેવું.
રોટલીના 1 થી 1/2 ઇંચના ટુકડા કરી છાશમાં નાખવા.
હવે હળદર અને લાલ મરચું નાંખી બરાબર હલાવવું.
હવે છાશ બળી જાય ત્યાં સુધી ઢાંકીને ધીમા તાપે ઉકાળવું.
તૈયાર થયા પછી ધાણાજીરું અને કોથમીર નાંખી પીરસવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day