Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dhosa Nu-khiru
Home
Recipe
Dhosa Nu-khiru
Dhosa Nu Khiru
Mukhvas
Cooktime
1 દિવસ
🥕 Ingredients
અડદની દાળ – 1/2 કપ
મેથીના દાણા – 1 ચમચી
સાદા ચોખા – 1 કપ
ટુકડા ચોખા – 1 કપ
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
એક વાસણમાં અડદની દાળ અને મેથીના દાણા ધોઈને 4 કલાક માટે પલાળવા.
પછી બીજા વાસણમાં ચોખાને 4 કલાક માટે પલાળવા.
ત્યારબાદ પલાળેલા ચોખા અને દાળને કોરા કરી મિક્સરમાં પીસી મિક્સ કરી લેવા.
આ મિશ્રણને 12 કલાક માટે ઢાંકીને આથો આવે ત્યાં સુધી ગરમ જગ્યાએ મૂકવું.
તૈયાર છે ઢોસાનું ખીરું તેમાં જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરી વાપરવું.
ઢોસાનું ખીરું | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day