Dhokli
Sabji

Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
ઢોકળીનું મિશ્રણ થાળીમાં પાથરીને એકદમ ઠંડું પાડવું.
દહીં નાખતી વખતે જ દહીંમાં મીઠું નાંખી દેવું નહિતર વઘારમાં દહીં ફાટી જશે.
અહી પાણીને બદલે 1/2 વાટકો જાડી છાશ અને 1 ½ વાટકો પાણી પણ લઈ શકાય છે.
પણ છાશ લેવી હોય તો મીઠું છાશમાં જ ઉમેરવું જેથી છાશ ફાટી ના જાય.