દિલ્લીચાટ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Delhichat
Home
Recipe
Delhichat
Delhichat
Fast Food
Cooktime
20 મિનિટ
Serving
2 વ્યક્તિ
🥕 Ingredients
મીઠી ચટણી – 2 ચમચી
તીખી ચટણી – 2 ચટણી
દાડમના દાણા – 2 ચમચી
ટમેટાંના ઝીણા ટુકડા – 2 ચમચી
બટેટાં – 2 નંગ
ફરસીપૂરીનો ભૂકો – 2 ચમચી
નાયલોન ઝીણી સેવ – 2 ચમચી
દહીં – 4 ચમચી
તેલ – તળવા માટે
ચાટ મસાલો – 1 /2 ચમચી
🍕 Recipe
બટેટાંની ઝીણી કટકી કરી તેલમાં તળીને એક ડીશમાં લઈ લેવી.
પછી બટેટાંની કટકી એક બાઉલમાં લો.
તેમાં ફરસી પૂરીનો ભૂકો, ટમેટાની કટકી, તીખી ચટણી, મીઠી ચટણી નાખવી.
પછી તેની ઉપર દહીં નાખવું.
ત્યારબાદ સેવ અને દાડમના દાણા નાંખી ઉપર ચાટ મસાલો ભભરાવવો.
તૈયાર છે દિલ્લી ચાટ.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day