Daliyani Chikki
Mistan

Cooktime
25 મિનિટ
Weight
350 ગ્રામ
Notes
ગોળનો પાયો બનવાતી વખતે ગેસ ની ફ્લેમ મીડિયમ રાખવી.
પાયો થયો છે કે નહિ તે ચેક કરવા માટે એક વાટકીમાં થોડું પાણી લેવું.
તેમાં ચપટી જેટલો નાંખી પછી તેને હાથથી તોડી જોવો.
જો પાયો કાચો હશે તો તે રબ્બર ની જેમ ખેચાશે અને થઈ ગયો થશે તો તરત તૂટી જશે.