Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Daldhokli
Home
Recipe
Daldhokli
Daldhokli
Farsan
Cooktime
1 કલાક
Notes
બધા જ મસાલા સ્વાદ પ્રમાણે વધ-ઘટ કરવા.
🥕 Ingredients
તુવેરદાળ – 150 ગ્રામ
દૂધી – 1 ટુકડો
ઘઉંનો લોટ – 100 ગ્રામ
લીલાં મરચાં – 3
આદુંનો ટુકડો – 1 નંગ
ચણાનો લોટ – 50 ગ્રામ
ટમેટાં – 11
લીમડાનાં પાન – 4 પાન
શીંગદાણા – 1 ટેબલસ્પૂન
લીંબુ – 2 નંગ
રાઈ – 1 ટી સ્પૂન
જીરું – 1 ટી સ્પૂન
મેથી – 1/2 ટી સ્પૂન
હળદર – 2 ટી સ્પૂન
ધાણાજીરું – 2 ટી સ્પૂન
બાદિયા – 1 નંગ
તમાલપત્ર – 2 નંગ
આખા લાલ મરચાં – 2
લાલ મરચું – 2 ટી સ્પૂન
ગોળ – 50 ગ્રામ
સાંભાર મસાલો – 1 ટી સ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ એક કુકરમાં દાળને ધોઈને પછી તેમાં પાણી, દૂધી, મીઠું, હળદર, શીંગદાણા અને ટમેટાં ઉમેરી બાફી લેવી.
દાળ બફાય જાય પછી તેમાં જ બ્લેંડર ફેરવીને અધકચરું પીસી લેવું અને તેને ધીમા તાપે ગરમ થવા દેવું.
હવે તેમાં લીલા મરચના ટુકડા, ખમણેલું આદું, ધાણાજીરું અને ગોળ ઉમેરવું અને ઊકળવા દેવું.
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મેથિ, બાદિયા, તમાલપત્ર અને આખું મરચું ઉમેરીને વઘાર કરી લેવો.
ત્યારબાદ એક બાઉલમાં ઘઉંનો અને ચણાનો લોટ ઉમેરી તેમાં ચપટી હળદર અને મીઠું નાંખી રોટલી જેવો લોટ બાંધી લેવો.
પછી તેની રોટલી વણી લોઢીમાં ડિઝાઇન ન પડે તેવી રીતે થોડી જ શેકવી.
પછી તેને ઢોકળિયામાં બાફી તેના ચોરસ ટુકડા કરી લેવા.
બીજા ચૂલા પર ઉકળતી દાળમાં રોટલીના પીસ ઉમેવા અને તૈયાર કરેલો વઘાર ઉમેરવો.
તેમાં લીલા ધાણા, સાંભાર મસાલો ઉમેરી બરાબર ઉકાળવી.
દાળઢોકળી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day