Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dala Trevadi
Home
Recipe
Dala Trevadi
Dala Trevadi
Dal
Cooktime
30 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
તુવેરદાળ – ¼ કપ
મગની દાળ – ¼ કપ
ચણાની દાળ – ¼ કપ
જીરું – 1 ચમચી
લવિંગ – 2 નંગ
તમાલપત્ર – 1 નંગ
લાલ સૂકાં મરચાં – 2 નંગ
ટમેટાં – 2 નંગ
લીલાં મરચાં – 2 નંગ
આદુંની પેસ્ટ – 1 ચમચી
લાલ મરચું – 1 ચમચી
લીંબુનો રસ – 1 ચમચી
તેલ – 2 ચમચા
પાણી – 2 ગ્લાસ
હળદર – 1/2 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
કોથમીર – અંદાજીત
🍕 Recipe
કુકરમાં ત્રણેય દાળ મિક્સ કરી ધોઈને 1 ½ ગ્લાસ પાણી ઉમેરી એમાં અડધી ચમચી તેલ, ચપટી હળદર નાંખી 3-4 વ્હીસલ થાય ત્યાં સુધી બાફી લો.
દાળ બાફયા બાદ એક કડાઈમાં તેલ મૂકો.
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, આદુંની પેસ્ટ અને લીલાં મરચાં, તમાલપત્ર, લવિંગ, હળદર, લાલ મરચું અને પછી સમારેલા ટમેટાં નાંખી સાંતળો.
ટમેટાં નરમ થાય અને તેમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલી દાળ નાંખી બધું બરાબર મિક્સ કરી હલાવો.
ત્યારબાદ તેમાં 1/2 ગ્લાસ પાણી નાંખી 4-5 મિનિટ સુધી ઊકળવા દો.
છેલ્લે લીંબુનો રસ અને કોથમીર નાંખી ગરમ ગરમ સર્વ કરો.
દાળ ત્રેવડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day