Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dahipuri
Home
Recipe
Dahipuri
Dahipuri
Fast Food
Cooktime
20 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
બટેટાં બાફેલાં - 250 ગ્રામ
પાણીપૂરીની પૂરી - 30 થી 35 નંગ
સમારેલાં ટમેટાં(ઝીણાં) - 1 કપ
બાફેલાં મગ - 1 કપ
ઠંડું દહીં(વલોવેલું)- 1 કપ
સેવ - 1 કપ
તીખી ચટણી
મીઠી ચટણી
કોથમીર
ચણાદાળ
ચાટ મસાલો
જીરું પાઉડર
મીઠું સ્વાદાનુસાર
🍕 Recipe
પાણીપૂરીની પૂરીમાં બટેટાંનો છૂંદો,ટમેટાં,મગ ભરવા તેમાં ઉપર તીખી ચટણી,મીઠી ચટણી અને દહીં નાખવું.
તેના પર ચાટ મસાલો,જીરા પાઉડર,સેવ,ચણાદાળ અને કોથમીર ભભરાવવી.
તૈયાર છે દહીંપૂરી.
દહીંપૂરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day