દહીંની તીખારી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dahini Tikhari
Home
Recipe
Dahini Tikhari
Dahini Tikhari
Dal
Cooktime
5 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
દહીં – 2 કપ
મીઠું – સ્વાદાનુસાર
લાલ મરચું – 1 ચમચી
તેલ – 2 ચમચી
હળદર – 1/4 ચમચી
કોથમીર – 1 ચમચી(સમારેલી)
🍕 Recipe
એક પેનમાં તેલ ગરમ કરો.
તેલ થોડું ગરમ થાય એટલે તેમાં હળદર અને લાલ મરચું નાંખી તરત જ દહીં નાંખી દો જેથી મરચું બળી ના જાય.
પછી તેમાં મીઠું નાંખી હલાવી ગેસ પરથી નીચે ઉતારી લો.
કોથમીર નાંખી સર્વ કરો.
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day