Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dahi Bhat
Home
Recipe
Dahi Bhat
Dahi-Bhat
Rice
Cooktime
20 મિનિટ
Serving
4 વ્યકિત
Notes
લીંબુના 2-3 ટીપા નાખવાથી ભાત છુટા બને છે.
🥕 Ingredients
ચોખા – 1 કપ
પાણી – 2 કપ
દહીં મોળું – 2 કપ
રાઈ – 1/2 ચમચી
લીલાં મરચાં સમારેલા – 2 નંગ
ચણાની દાળ – 1 ચમચી
મીઠો લીમડો – 4 થી 5 પાન
લાલ સૂકાં મરચાં – 2 થી 3 નંગ
તેલ – 2 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ ચોખા ધોઈ લો.
પછી પ્રેશર કૂકરમાં ચોખા અને પાણી નાંખીને ભાત બનાવી લો.
કૂકર ઠંડું થાય પછી તૈયાર થયેલો ભાત બાઉલમાં કાઢી લો.
હવે ભાતમાં 2 કપ દહીં ઉમેરી હલાવી લો.
વઘાર માટે 1 નાની કડાઈમાં તેલ લો તેમાં રાઈ, અડદદાળ અને ચણાની દાળ નાંખી બંને દાળ થોડી લાલ થાય તેટલું શેકો.
પછી લાલ મરચાં અને લીલાં મરચાં નાંખો અને સાંતળો પછી આ વઘાર દહીંવાળા ભાતમાં નાખવો.
અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવવું.
તૈયાર છે દહીંનો ભાત તેને ગરમા ગરમ પીરસો.
દહીં-ભાત | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day