કોલેજિયન ભેળ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Collegian Bhel
Home
Recipe
Collegian Bhel
Collegian Bhel
Fast Food
Cooktime
10 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ખારીશીંગ – 500 ગ્રામ
તીખી ચણાદાળ – 100 ગ્રામ
ટમેટાં – 500 ગ્રામ
લીંબુ – 2 નંગ
બાફેલાં બટેકાં – 250 ગ્રામ
સેવ – 100 ગ્રામ
તીખી ચટણી – 1 કપ
ચાટ મસાલો – 1 ટેબલસ્પૂન
કોથમીર – સ્વાદાનુસાર
🍕 Recipe
એક મોટા બાઉલમાં ખારી શીંગ,તીખી ચણા દાળ,સમારેલાં ટમેટાં,બાફેલાં બટેકાંનો માવો,નાંખી બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં તીખી ચટણી, ચાટ મસાલો,લીંબુ નિચોવી તેને મિક્સ કરવું.
ઉપરથી તેમાં સેવ અને કોથમીર ભભરાવવી.
કોલેજીયન ભેળ તૈયાર.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day