Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Cold Koko
Home
Recipe
Cold Koko
Cold koko
Shake
Cooktime
30 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
દૂધ- 500 મિલી
ખાંડ- 5 ચમચી
કોર્ન ફ્લોર- 1 ટેબલસ્પૂન
કોકો પાઉડર - 2 ટેબલસ્પૂન
ચોકલેટ ચિપ્સ- 2 ટેબલસ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ એક કપ દૂધમાં કોકો પાઉડર અને કોર્ન ફ્લોર ઉમેરીને બરાબર મિક્સ કરો.
પછી બાકી રહેલા દૂધને ગરમ કરવા મૂકી દો.
હવે મિક્સ કરેલું મિશ્રણ ઉમેરી પછી ખાંડ ઉમેરો.
2 વાર ઊભરો આવે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી તેને હલાવતા રહો .
15 થી 20 મિનિટ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી થોડી-થોડી વારે હલાવતા રહો.
ઠંડું થાય એટલે 4 થી 5 કલાક ફ્રિજમાં ઠંડું થવા રાખો.
ઠંડું થાય બાદ ગ્લાસમાં ભરી ઉપર ચોકલેટ ચિપ્સ નાંખી સર્વે કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
કોલ્ડ કોકો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me