Coconut Rise
Rice

Cooktime
20 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
વટાણા, કાજુ, ગાજર પણ લઈ શકાય છે.
તમારી પસંદના ડ્રાયફ્રૂટ વાપરી શકો છો.
કુકરમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 2 કપ પાણી લેવું.
અને તપેલીમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 3–4 કપ પાણી લેવું.
ભાતમાં લીંબુ નાખવાથી ભાત છૂટો બનશે.