કોબી-મરચાંનો સંભારો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Cobo Marchano-sambharo
Home
Recipe
Cobo Marchano-sambharo
Cobi-Marchano Sambharo
Sambharo
Cooktime
25 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
કોબી – 3 કપ(પાતળી સમારેલી)
તીખાં મરચાં – 5 નંગ(લાંબાં સમારેલાં)
તેલ – 1 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
રાઈ – 1 ચમચી
મીઠા લીમડાનાં પાન – 4 થી 5 નંગ
કોથમીર – 1 કપ
🍕 Recipe
ઝીણી સમારેલી કોબીજમાં સ્વાદાનુસાર મીઠું નાંખીને તેને મિક્સ કરી થોડી વાર સાઇડમાં મૂકી રાખો.
2 થી 3 મિનિટ પછી એ કોબીજ માંથી બંને હાથ વડે દબાવીને વધારાનું પાણી નિકાળી લો.
નાના પેનમાં 1 ચમચી તેલ ગરમ કરવા મૂકો, ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ અનેલીમડાનાં પાનનો વઘાર કરવો.
સમારેલા તીખા લીલાં મરચાં નાંખો. 30 સેકંડ સુધી ચડવા દો.
ત્યારબાદ આ વઘારને મીઠા સાથે મિક્સ કરેલા કોબીમાં નાંખી બરાબર મિક્સ કરો અને છેલ્લે કોથમીર નાંખીને પીરસો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day