Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Cinnamon Creamrole
Home
Recipe
Cinnamon Creamrole
Cinnamon Creamrole
Bekari
Cooktime
2.5 કલાક
🥕 Ingredients
સામગ્રી :
ગરમ દૂધ - 180 મિલી
મોળું દહીં - 10 મિલી
તેલ - 50 મિલી
નરમ માખણ - 15 ગ્રામ
ડ્રાય યીસ્ટ - 7 ગ્રામ
ખાંડ - 50 ગ્રામ
મેંદો - 300 ગ્રામ
બેકિંગ પાઉડર - 1 ½ ગ્રામ
બેકિંગ સોડા - 1 ½ ગ્રામ
મીઠું સ્વાદ - અનુસાર
પૂરણ ભરવા માટે:
બ્રાઉન ખાંડ - 110 ગ્રામ
તજ પાઉડર - 12 ગ્રામ
નરમ માખણ - 45 ગ્રામ
🍕 Recipe
બનાવવાની રીત:
કણક માટે:
નાના બાઉલમાં 10 ગ્રામ ખાંડ અને યીસ્ટ સાથે 50 મિલી દૂધ મિક્સ કરો, 10 મિનિટ માટે બાજુમાં મૂકી રાખો.
બીજા બાઉલમાં લોટ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને મીઠું ભેગું કરો અને એક બાજુ રાખો.
બાકીની ખાંડ, માખણ, તેલ અને દૂધ ભેગા કરો.
લોટમાં બધું મિશ્રણ રેડવું અને લોટ બાંધીને 7-10 મિનિટ મસળવો.
કણકને ઢાંકી દો અને તેને ફૂલવા માટે એક ગરમ જગ્યાએ રાખો, 2 કલાક અથવા કદમાં બમણો થાય ત્યાં સુધી.
પૂરણ માટે:
પૂરણ માટેની બધી વસ્તુ એક સાથે મિક્સ કરી લો.
રોલ્સ બનાવવા માટે:
એક 24*18 લંબચોરસમાં રોટલો વણીને તજનું પૂરણ ચોપડીને તેને લાંબી બાજુથી રોલ કરો.
બેકિંગ શીટ પર રોલને 16 ટુકડાઓમાં કાપો અને 2 રોલ્સની વચ્ચે થોડી થોડી જગ્યા રાખો.
રોલ્સને ઢાંકી દો અને 40 મિનિટ સુધી ફૂલવા દો.
બેકિંગ:
ઓવનને 180 સેલ્સિયસ ગરમ કરો.
તેમાં રોલ્સને 15 થી 18 મિનિટ સુધી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.
સિનેમન ક્રીમરોલ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day