ચ્યવનપ્રાસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chyawanprash
Home
Recipe
Chyawanprash
Chyawanprash
Jam
Cooktime
30 મિનિટ
Weight
1 કિગ્રા
🥕 Ingredients
આમળાં – 1 કિલો
નાની ઇલાયચી – 5 ગ્રામ
મોટી ઇલાયચી – 5 ગ્રામ
તજ – 10 ગ્રામ
જાવંત્રી – 10 ગ્રામ
જાયફળ – 2 નંગ
પીપર – 10 ગ્રામ
કાળા મરી – 5 ગ્રામ
સૂંઠ – 5 ગ્રામ
તમાલપત્ર – 25 ગ્રામ
ખાંડ – 1 કિલો
દેશી ઘી – 1 ટી સ્પૂન
મધ – 3 ટી સ્પૂન
સાકાર – 2 કિલો 200 ગ્રામ
લવિંગ – 5 ગ્રામ
નાગકેસર – 10 ગ્રામ
ચારોળી – 25 ગ્રામ
કાળી મુસળી – 10 ગ્રામ
બદામ – 20 ગ્રામ
કેસર – 5 ગ્રામ
અશ્વગંધા – 25 ગ્રામ
સાલમ – 25 ગ્રામ
ધોળી મુસળી – 10 ગ્રામ
ગંઠોડા – 30 ગ્રામ
પિસ્તા – 10 ગ્રામ
🍕 Recipe
ઉપરના બધા જ મસાલા મિક્સરમાં ક્રશ કરી, મેંદો ચાળવાની ચાળણીથી ચાળી લેવા.
બદામ, પિસ્તા, ચારોળી, જાયફળ અલગથી ખાંડવા અને તે જો જીણું સરસ વટાયું હોય તો ચાળવું નહીં.
આમળાને વરાળથી બાફી લો અથવા કુકરમાં એક કપ પાણી લઈ 3 વ્હિસલ થાય ત્યાં સુધી બાફી લેવા.
આમળા ઠંડા થાય એટલે ઠળિયા કાઢી મિક્સરમાં ક્રશ કરી સ્મૂથ પેસ્ટ બનાવી અને ગાળી લેવી.
પછી વાસણમાં 7 ટેબલસ્પૂન ઘી મૂકી તેમાં આંબળાંનો માવો નાખવો.
થોડીવાર રહીને તેમાં સાકાર નાખવી.
પારદર્શક થાય અને સહેજ ઘેરો રંગ થાય એટલે ડીશમાં કાઢીને જોવું.
માવો બહાર પ્રસરે નહિ અને ટપકું જ રહે ત્યારે ગેસ બંઘ કરી દેવો અને ધીમે-ધીમે મસાલા નાખતા જવું અને હલાવતા જવું.
થોડું ઘટ્ટ અને સહેજ ઢીલું રાખવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day