ચુરમાના લાડુ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Churmana Ladu
Home
Recipe
Churmana Ladu
Churmana Ladu
Mistan
Cooktime
60 મિનિટ
Notes
લાડુ વાળતી વખતે જો જરૂર જણાય તો ઘી વધુ નાંખી શકાય છે.
🥕 Ingredients
ઘઉંનો કરકરો લોટ – 1 કિલો
ઘી મોણ માટે – 350 ગ્રામ
ગોળ – 750 ગ્રામ
ઘી – 100 ગ્રામ (ગોળ નો પાયો લેવા માટે)
ઘી/તેલ – તળવા માટે
કાજુ ટુકડા – 50 ગ્રામ
એલચી – 10 ગ્રામ
ખસખસ – 20 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ લોટમાં ઘી ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લેવું અને જરૂર જણાય તો પાણીનો ઉપયોગ કરીને મૂઠિયાં વાળી લેવા.
હવે ઘી અથવા તેલ ગરમ કરી આ મૂઠિયાંને તળી લેવા.
મૂઠિયાં ઠરી જાય પછી મિક્સરમાં દળીને ચાળી લેવું અને તેમાં ઇલાયચી પાઉડર અને કાજુના ટુકડા મિક્સ કરી લેવા.
હવે એક કડાઈમાં ગોળ લઈને તેમાં ઘી ઉમેરીને ગોળને પિગાળી 5 મિનિટ ઊકળવા દેવું.
હવે આ ગોળને તૈયાર કરેલા મિશ્રણમાં તરત જ રેડી દેવું અને બરાબર મિક્સ કરી લેવું.
હવે તેના હાથેથી લાડુ કરી લેવા અથવા લાડુના મોલ્ડથી લાડુ કરીને તેને ખસખસમાં રગદોળવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day