Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Choli
Home
Recipe
Choli
Choli
Sabji
Cooktime
30 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
અજમો – 1 ચમચી
તેલ – 4 ચમચી મોટી
જીરું – 1 ચમચી
મીઠા લીમડાનાં પાન – 5–8
બેસન – 1–1/2 ચમચી
લાલ મરચું – 1 ચમચી
હળદર – 1 ચમચી
ધાણાજીરું – 1–1/2 ચમચી
આમચૂર પાઉડર – 1 ચમચી
ખાંડ અથવા ગોળ – 1/2 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
પાણી – જરૂર મુજબ
કોથમીર – ગાર્નીશ માટે
🍕 Recipe
સૌ પ્રથમ ચોળીને 8–10 કલાક પલાળવી.
પછી તેને પ્રેશર કુકરમાં લઈ તેમાં પાણી અને મીઠું નાંખી 6–7 સિટી સુધી બાફવુ.
ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં અજમો, જીરું અને મીઠો લીમડો નાંખી બધું સાંતળી લેવું.
તેમાં બેસન પણ ઉમેરવો અને સાંતળી લેવો.
ધીમા તાપે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું નાંખી બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ બાફેલી ચોળી નાંખી તેમાં આમચૂર પાઉડર, ખાંડ નાંખી થોડીવાર ચડવા દેવું.
જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું.
ત્યારબાદ ગેસ બંધ કરી કોથમીર નાંખી શાક તૈયાર કરવું.
ચોળી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day