Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chole Chana
Home
Recipe
Chole Chana
Chole Chana
Sabji
Cooktime
30 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
છોલે ચણા(કાબુલી ચણા) – 250 ગ્રામ
ટમેટાં – 4 ની પેસ્ટ
આદું-મરચાંની પેસ્ટ – 1 ચમચી
તજનો નાનો ટુકડો – 1 નંગ
તેલ – 4 ચમચા
લાલા મરચું – 1 ચમચી
ધાણાજીરું – 1 ચમચી
છોલે ચણાનો મસાલો – 1 ½ ચમચી
કસૂરી મેથી – 1 ચમચી
કોથમીર – ગાર્નીશ માટે
🍕 Recipe
સૌ પ્રથમ કાબુલી ચણાને 6 થી 7 કલાક પલાળવા.
ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું નાંખી પાણી મિક્સ કરી 6–7 સિટી સુધી કુકરમાં બાફવા.
એક કડાઈમાં તેલ લઈ ગરમ કરી તેમાં તજનો ટુકડો અને આદું-મરચાંની પેસ્ટ નાંખી બધું સાંતળો.
ત્યારબાદ ધીમા ગેસ પર ટમેટાંની પેસ્ટ નાંખી બધું બરાબર મિક્સ કરવું.
જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી શેકાવા દેવું.
ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણાજીરું અને છોલે ચણાનો મસાલો નાંખી બરાબર મિક્સ કરવું.
ફરીથી થોડી વાર રહેવા દેવું ત્યારબાદ 1 ચમચી કસૂરી મેથી હાથથી મસળી નાંખી દેવી આનાથી ટેસ્ટ સારો આવશે.
ત્યારબાદ ચણા ગ્રેવીમાં નાખવા.
ગ્રેવી જાડી પાતળી પોતાની પસંદ પ્રમાણે કરી શકાય.
હવે મીઠું સ્વાદાનુસાર નાંખી 5 મિનિટ ચડવા દેવું.
ત્યારબાદ કોથમીર નાંખી છોલે ચણાનું શાક તૈયાર કરવું.
છોલે ચણા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day