Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chocolate Shake
Home
Recipe
Chocolate Shake
Chocolate Shake
Shake
Cooktime
15 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
દૂધ – 1 ગ્લાસ
ચોકલેટ સિરપ – 1 ચમચી
ચોકો ચીપ્સ આઇસક્રીમ – 2 સ્કૂપ
ખાંડ – 1 ચમચી
કોકો પાઉડર – 1 ચમચી
વેનીલા આઇસક્રીમ – 2 સ્કૂપ
ચોકલેટ ચિપ્સ – 2 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ એક મિક્સર જારમાં દૂધ લો.
તેમાં ચોકલેટ આઇસક્રીમ, કોકો પાઉડર અને ખાંડ નાંખી ક્રશ કરો.
હવે ગ્લાસમાં કાઢી લો.
તેની ઉપર એક સ્કુપ વેનીલા આઇસક્રીમ અને ચોકલેટ ચિપ્સ નાંખો.
ત્યારબાદ ચોકેલેટ સિરપ વડે ઉપરથી ડેકોરેશન કરી સર્વ કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
ચોકલેટ શેક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me