ચોકલેટ પેંડા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chocolate Penda
Home
Recipe
Chocolate Penda
Chocolate Penda
Mistan
Cooktime
90 મિનિટ
Weight
500 ગ્રામ
🥕 Ingredients
બટર – 1 ટેબલસ્પૂન
દૂધનો પાઉડર – 1 કપ
કોકો પાઉડર – 1/4 કપ
દૂધ – 1/4 કપ
મલાઈ – 400 ગ્રામ
કાજુ – 10-15 નંગ
🍕 Recipe
સૌ પ્રથમ ધીમો ગેસ ચાલુ કરી તેના પર એક કડાઈ મૂકો તેમાં 1 ચમચી બટર નાંખો.
આ કડાઈમાં 1 કપ દૂધનો પાઉડર અને 1/4 કપ કોકો પાઉડરને મિક્સ કરો.
હવે તેમાં 400 ગ્રામ મલાઈ ઉમેરી મિક્સ કરો. સરખું મિક્સ થઈ જાય અને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવો.
પછી તેમાં 1/4 કપ દૂધ ભેળવી દો અને બરાબર 4 મિનિટ સુધી હલાવો.
ત્યારબાદ 5 મિનિટ સુધી ઠંડું થાય પછી તેમાંથી પેંડા વાળી દો.
અંતે તેના ઉપર એક-એક કાજુ લગાવી દો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day