Chocolate Cookies

Bekari

chocolate-cookies

Cooktime

40 મિનિટ

Serving

2 વ્યકિત
🥕 Ingredients

  • ઘી – 200 ગ્રામ
  • દળેલી ખાંડ – 225 ગ્રામ
  • બ્રાઉન સુગર – 100 ગ્રામ
  • બેકિંગ પાઉડર – 4 ગ્રામ
  • મીઠું – સ્વાદાનુસાર
  • વેનીલા એસેન્સ – 5 ગ્રામ
  • મેંદો – 200 ગ્રામ
  • દૂધ – 60 ગ્રામ
  • ચોકલેટ ચિપ્સ – 120 ગ્રામ
  • કોકો પાઉડર – 100 ગ્રામ

🍕 Recipe

  1. એક બાઉલમાં 100 ગ્રામ ઘી લો.
  2. ત્યારબાદ દળેલી ખાંડ, બ્રાઉન સુગર, કોકો પાઉડર, વેનીલા એસેન્સ, બેકિંગ પાઉડર, મીઠું અને મેદો ભેગા કરો.
  3. પછી તેમાં દૂધ ઉમેરીને અને ચોકલેટ ચિપ્સ નાંખીને ભેગું કરો.
  4. હવે એક બેકિંગ ટ્રે લઈને એની ઉપર ઘી ચોપડવું.
  5. ત્યારપછી મિશ્રણને નાના-નાના ગોળા વાળીને બેકિંગ ટ્રે ઉપર છૂટા છૂટા મૂકી દો.
  6. ઓવનને 130 C(266 F) ગરમ કરવા મૂકી દો. અને તૈયાર બેકિંગ ટ્રે 12 થી 15 મિનિટ બેક કરવા મૂકી દો.
  7. બેક થયા બાદ તેને 5 મીનિટ ઠંડું થવા દો.
  8. હવે ચોકલેટ કુકિઝ તૈયાર છે.

ચોકલેટ કુકિઝ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me