ચોકોબાર | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chocobar
Home
Recipe
Chocobar
Chocobar
Ice Cream
Cooktime
25 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ક્રીમ – 1 ½ કપ
દળેલી ખાંડ – ¼ કપ
વેનીલા એસેન્સ – 1 ટેબલસ્પૂન
દૂધ – 1/2 કપ
ચોકોલેટ કોટિંગ માટે:
ડાર્ક ચોકોલેટ સ્લેબ – 375 ગ્રામ
બટર – 1 ટી સ્પૂન
કેન્ડીના મોલ્ડ
🍕 Recipe
પ્રથમ એક મોટા બાઉલમાં ક્રીમ લો.
તેમાં દળેલી ખાંડ નાંખો અને તેને એક મિનિટ માટે બીટર વડે ફીણવું.
હવે તેમાં વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરો.
તેને ફરી 1-2 મિનિટ માટે ફીણી લેવું.
હવે તૈયાર મિશ્રણને કેન્ડીના મોલ્ડમાં નાખવું.
તેને 8 કલાક અથવા જ્યાં સુધી તે સંપૂર્ણપણે સેટ થઈ જાય ત્યાં સુધી ફ્રીઝરમાં જામવાં માટે મૂકવી.
હવે એક પેનમાં થોડું પાણી ગરમ કરવા મૂકવું અને તેના ઉપર એક મોટો બાઉલ મૂક્વો, ધ્યાન રાખવું કે તે બાઉલ પાણીને સ્પર્શે નહીં.
હવે તે બાઉલમાં માખણ સાથે ડાર્ક ચોકલેટ ઉમેરો.
થોડી જ વારમાં ચોકોલેટ પીગળી જશે અને ચોકલેટ સોસ જેવું બની જશે.
હવે તેને કાચના ઊંડા ગ્લાસમાં લઈને થોડું ઠંડું થવા દો.
ત્યારબાદ ફ્રીઝરમાં જામવાં માટે મુકેલ જામેલી કેન્ડીને કેન્ડી મોલ્ડમાંથી કાઢીને તૈયાર કરેલ ચોકલેટ સોસમાં ડૂબાડવી.
ફરીને તેને ફ્રીઝરમાં જામવાં મૂકી દેવી.
ચોકોબાર તૈયાર છે.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day