Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chitrana Rise
Home
Recipe
Chitrana Rise
Chitrana Rise
Rice
Cooktime
45 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ચોખા - 1 ½ કપ
શીંગ દાણા - 3 ટેબલસ્પૂન
તલ - 3 ટેબલસ્પૂન
ચણાની દાળ - 1 ટેબલસ્પૂન
રાઈ - 1/2 ટી સ્પૂન
લાલ સૂકાં મરચાં - 3 નંગ
લીમડાનાં પાન - 5 નંગ
કોપરાનું છીણ - 2 ટેબલસ્પૂન
આંબલીનું પલ્પ - 3 ટેબલસ્પૂન
ચિતરાના મસાલો - 2 ટેબલસ્પૂન
હળદર - 1/2 ટી સ્પૂન
ઘી - 2 ટેબલસ્પૂન
મીઠું - સ્વાદાનુસાર
ચિતરાના મસાલો:
સૂકા ધાણા - 2 ટેબલસ્પૂન
જીરું - 1 ½ ટેબલસ્પૂન
ચણાની દાળ - 2 ટેબલસ્પૂન
તુવેરદાળ - 2 ટેબલસ્પૂન
તલ - 2 ટેબલસ્પૂન
લાલ સૂકાં મરચાં - 12 નંગ
મીઠું - સ્વાદાનુસાર
🍕 Recipe
મસાલા માટે :
બધાજ મસાલાને એક પેનમાં શેકી લેવા.
ત્યારબાદ મિકસરમાં ક્રશ કરી તેનો પાઉડર બનાવી લેવો.
હવે ચોખાને ધોઈને 15 મિનિટ માટે પલાળી દેવા.
હવે ચોખાને એવી રીતે બાફવા કે દરેક ચોખાનો દાણો છૂટો રહે.
તેને ઠંડા થવા દો.
તે દરમ્યાન એક પેનમાં શિંગદાણા એન તલ ને જુદા-જુદા શેકી લો.
પછી તેને મિકસરમાં અધકચરું દળી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ અને ચણાની દાળને 1 મિનિટ માટે સાતળવી.
પછી તેમાં સૂકા મરચાં અને લીમડાનાં પાન ઉમેરો.
ત્યારબાદ તેમાં બાફેલા ચોખા, કોપરાનું છીણ, આંબલીનો પલ્પ, હળદર, ચિતરાના મસાલો, શેકેલા શિંગદાણા, તલ અને મીઠું નાખો.
બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી રાખવું.
તો તૈયાર છે ગરમા ગરમ ચિતરાના રાઇસ.
ચિતરાના રાઇસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day