Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chinease Puff
Home
Recipe
Chinease Puff
Chinease Puff
Fast Food
Cooktime
50 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
પફ પેસ્ટ્રી શીટ - 1 નંગ
કેપ્સીકમની લાંબી ચીર – 1/2 કપ
કોબીજની લાંબી ચીર – 1/2 કપ
મીઠું – સ્વાદાનુસાર
રેડ ચીલી સોસ – 1 ¼ ટેબલસ્પૂન
સોયા સોસ – 1 ટેબલસ્પૂન
વિનેગર – 1/2 ટેબલસ્પૂન
મેંદો – 2 કપ
ઠંડું પાણી – 100 મિલી
તેલ – 1 ટેબલસ્પૂન
આદુંની પેસ્ટ – 1/2 ટેબલસ્પૂન
બટર – 160 ગ્રામ
🍕 Recipe
એક પેનમાં તેલ ગરમ કર્યા બાદ આદુંની પેસ્ટ, કેપ્સીકમ મરચાં નાંખી સાતળવું.
હવે મીઠું, ચીલી સોસ, સોયા સોસ, વિનેગર નાખવો ત્યારબાદ કોબીજ નાખવી.
ત્યારબાદ પફ પેસ્ટ્રી શીટને અડધા ઇંચની જાડાય રહે તે રીતે વણી લેવું.
હવે તેની બધી બાજુની કિનારી કટ કરી લેવી.
પછી તેના સરખા ચોરસ પીસ કરવા અને દરેકમાં તૈયાર કરેલું ચાઈનીઝ સ્ટફિંગ ભરવું.
ત્યારબાદ ચોરસ પીસને ફોલ્ડ કરી બરાબર બંધ કરી દેવા.
ત્યારબાદ ઓવનમાં 20 થી 25 મિનિટ માટે 200 ડિગ્રી પર બેક થવા દેવું.
ત્યારબાદ તેને સોસ સાથે ગરમાગરમ સર્વ કરવું.
ચાઇનીસ પફ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day