Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chili Soup
Home
Recipe
Chili Soup
Chili Soup
Soup
Cooktime
30 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
ઓલિવ ઓઇલ - 1 ટેબલસ્પૂન
કેપ્સીકમ લાલ અને લીલાં – 300 ગ્રામ
ગાજરના નાના ટુકડા – 100 ગ્રામ
લાલ મરચાં સમારેલા - 3 નંગ
મકાઈના દાણા – 100 ગ્રામ
ટમેટાં સમારેલા - 2 નંગ
ટમેટા સોસ – 450 ગ્રામ
રાજમા બીન્સ – 400 ગ્રામ
પાણી (વેજિટેબલ બાફેલું) – 500 ગ્રામ
જીરું, મીઠું, મરી - સ્વાદાનુસાર
કોથમીર - જરૂર મુજબ
🍕 Recipe
મોટા પાનમાં મીડિયમ હીટમાં તેલ મૂકી ગરમ કરો.
તેમાં કેપ્સીકમ, ગાજર, લાલ મરચાં 3 મિનિટ માટે સાંતળો.
તેમાં ટમેટાંના ટુકડા, ટમેટા સોસ(વેજિટેબલ બાફેલ પાણી/વેજિટેબલ બ્રોથ) મરચું, જીરું ,મરી સ્વાદ મુજબ નાંખી 2 મિનિટ માટે હલાવો.
ધીમા તાપે 10 મિનિટ ઉકાળો.
મકાઈના દાણા અને રાજમાં બીન્સ નાંખી ઉકાળો.
બીન્સ બફાઈ જાય ત્યાં સુધી રાખી ઉતારી હલાવીને પીરસો.
Coming Festivals
Hindu calendar
November
Nov 2024, Tuesday
1 event is on this day
ઉત્પતિ એકાદશી