ચીલી પનીર | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chili Paneer
Home
Recipe
Chili Paneer
Chili Paneer
Fast Food
Cooktime
25 મિનિટ
Serving
5 વ્યક્તિ
🥕 Ingredients
મેંદાનો લોટ - 6 ચમચી
કોર્ન ફ્લોર - 8 ચમચી
મીઠું - 2 ચમચી
રેડ ચીલી સોસ - 6 ચમચી
ટમેટા સોસ - 2 ચમચી
ટમેટાં સમારેલાં - 2 નંગ
પનીર (ટુકડા) - 500 ગ્રામ
તેલ - 4 ચમચી
આદું - 1 ઇંચ(પેસ્ટ બનાવવી)
લીલાં કેપ્સીકમ - 2 નંગ (1 ઇંચના ચોરસ ટુકડા)
મરી પાઉડર - 1 ચમચી
સોયા સોસ - 3 ચમચી
🍕 Recipe
એક વાસણમાં મેંદો લઈ તેમાં કોર્ન ફ્લોર, મીઠું, રેડ ચીલી સોસ, થોડું પાણી ઉમેરી ખીરું બનાવો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરી મિક્સ કરો.
હવે પનીરને તેલમાં(ગોલ્ડન કલર આવે ત્યાં સુધી) તળી લેવા.
હવે એક વાટકીમાં 2 ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં 5 થી 6 ચમચી પાણી ઉમેરી હલાવવું અને બાજુમાં મૂકી રાખવું.
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં આદું- મરચાંની પેસ્ટ ઉમેરી સાતળવું.
પછી તેમાં કેપ્સીકમ ઉમેરવા અને તેમાં મરી પાઉડર, મીઠું, સોયા સોસ, રેડ ચીલી-સોસ ઉમેરી હલાવવું.
ત્યારબાદ ટમેટા સોસ ઉમેરી થોડું પાણી (1/4 કપ) ઉમેરી હલાવવું.
ત્યારબાદ તેમાં તૈયાર કરેલું કોર્ન ફ્લોરવાળું પાણી ઉમેરી સમારેલા ટમેટાં, પનીરનાં ટુકડા ઉમેરી મિક્સ કરવું.
તૈયાર છે ગરમા-ગરમ ચીલી પનીર.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day