Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chikuno Halvo
Home
Recipe
Chikuno Halvo
Chikuno Halvo
Farali
Cooktime
20 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ચીકુ – 4 નંગ(500 ગ્રામ)
ઘી – 2 ચમચી
દૂધ – 1 લિટર
ખાંડ – 100 ગ્રામ
ઇલાયચી – સ્વાદાનુસાર
🍕 Recipe
ચીકુની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો.
કઢાઈમાં 1 ચમચી ઘી મૂકી તેમાં ટુકડા સાંતળવા, થોડીવાર ચડવા દો.
ત્યારબાદ તેમાં દૂધ નાંખો, દૂધ ઊકળે એટલે તેમાં ખાંડ નાંખી હલાવતા રહેવું.
ઘટ્ટ થાય એટલે તેમાં 1 ચમચી ઘી નાખવું, બરાબર હલાવી નીચે ઉતારી લેવું.
ઇલાયચી પાઉડર નાંખી થાળીમાં કાઢી લેવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
ચીકુનો હલવો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me