Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chiku Shake
Home
Recipe
Chiku Shake
Chiku Shake
Shake
Cooktime
15 મિનિટ
Serving
2 વ્યકિત
Notes
વેનીલા આઈસક્રીમ નાખ્યા વગર પણ બનાવી શકાય છે.
🥕 Ingredients
ચીકુ – 5 નંગ
મલાઈવાળું ઠંડું દૂધ – 500 મિલી
ખાંડ – 2 ચમચી
કાજુ –6 નંગ
બદામ – 5 નંગ
વેનીલા આઇસક્રીમ – 2 સ્કૂપ
🍕 Recipe
સૌ પ્રથમ ચીકુને ધોઈને ઝીણા સમારી લો.
પછી ચીકુને એક મિક્સર જારમાં નાંખી તેમાં દૂધ, ખાંડ, કાજુ, બદામ નાંખી ક્રશ કરી લો.
પછી તેમાં વેનીલા આઇસક્રીમ નાંખી સારી રીતે એકરસ કરી લો.
ચીકુ શેકને વધારે ચિલ્ડ કરવા થોડીવાર માટે ફ્રિજ માં મૂકો.
ઠંડું થયા બાદ તેને ગ્લાસમાં કાઢી તેમાં કાજુના નાના ટુકડા નાંખી સર્વ કરો.
ચીકુ શેક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day