Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chibhdanu Athanu
Home
Recipe
Chibhdanu Athanu
Chibhdanu Athanu
Athana
Cooktime
1 દિવસ
Weight
1 કિલો
🥕 Ingredients
તાજાં ચીભડાં – 1 કિલોગ્રામ
મીઠું – ૮૦ થી 1૦૦ ગ્રામ
રાઈના કુરિયા – 5૦ ગ્રામ
લીંબુનો રસ – 2-3 ચમચી
તેલ – 4 ચમચી
હળદર પાઉડર – 1/2 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ ચીભડા ઘોઈને તેના ચીરિયા કરવા(ચીરી કરવી).
તેમાં મીઠું ભેળવી 3-4 કલાક રહેવા દેવું.
પછી ચીભડામાં રહેલું મીઠાનું પાણી નીકાળી, ચીભડાને એક કપડાથી કોરા કરવ.
ફરીથી 3-4 કલાક સુકાવા મૂકવાં.
હવે કુરિયા મિક્સરમાં થોડા પીસી લેવા.(કરકરા પીસવા)
આ કુરિયામાં તેલ અને લીંબુનો રસ ભેળવી 3-4 કલાક કુરિયા પલાળવા દેવા એથી તેમાં આથો આવી જાય.
ત્યારબાદ ચીભડાની ચીરી, રાઈના કુરિયા મિક્સ કરી. એર-ટાઈટ ડબ્બામાં ભરી લેવા.
તૈયાર છે ચીભડાનું અથાણું.
ચીભડાનું અથાણું | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day