Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Cheeseball
Home
Recipe
Cheeseball
Cheeseball
Fast Food
Cooktime
40 મિનિટ
Serving
4 વ્યક્તિ
🥕 Ingredients
બટર – 2 ચમચી
મેંદો – 2 ½ ચમચી
હૂંફાળું દૂધ – 1 ½ કપ
બાફેલી મકાઈ – 3/4 કપ
કોથમીર – 1/4 કપ
લીલાં મરચાં સમારેલાં – 2 ચમચી
છીણેલું પ્રોસેસ ચીઝ – 1/3 કપ
મીઠું – સ્વાદાનુસાર
બ્રેડનો ભૂકો – કોટિંગ માટે
તેલ – તળવા માટે
ખીરા માટે:
મેંદો – 1 કપ
પાણી – 3/4 કપ
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
એક બાઉલમાં મેંદો, મીઠું અને પાણી લઈ ખીરું તૈયાર કરવું.
બીજા નોન સ્ટીક પેનમાં બટર મૂકી તેમાં ઉમેરી 1/2 મિનિટ શેકો.
પછી દૂધ ઉમેરી સતત હલાવતા રહો, ઊકળવા દેવું.
કિનારી છોડે એટલું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.
હવે તેમાં મકાઈ, લીલાં મરચાં, ચીઝ, કોથમીર અને મીઠું ઉમેરવું.
ઠંડું થાય એટલે બધું બરાબર હલાવી લેવું અને સરખા ભાગ કરી બોલ બનાવી લેવા.
હવે બોલને ખીરામાં બોળી અને બ્રેડના ભૂકામાં રગદોળી લેવા.
તેલ ગરમ થાય એટલે મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરવા.
પેપર નેપકિન પર કાઢી સોસ સાથે સર્વ કરવા.
તો તૈયાર છે ગરમા ગરમ ચીઝ બોલ્સ.
ચીઝબોલ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day