Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Cheese Dabeli
Home
Recipe
Cheese Dabeli
Cheese Dabeli
Fast Food
Cooktime
10 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
દાબેલી – 15 નંગ
બટર – 15 ચમચી
ખમણેલું ચીઝ – 3 કપ
તીખી ચટણી
મીઠી ચટણી
🍕 Recipe
સૌ પ્રથમ તૈયાર દાબેલીમાં 1 ચમચી ચીઝ (ખમણેલું) મૂકીને પાંઉ બંધ કરી દાબેલી તૈયાર કરવી.
ત્યારબાદ એક નોન-સ્ટિક પેનમાં તૈયાર કરેલી દાબેલી 1 ચમચી બટર વડે શેકવી.
તૈયાર છે ગરમા-ગરમ ચીઝ દાબેલી.
તીખી-મીઠી ચટણી સાથે પીરસી શકાય.
ચીઝ દાબેલી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day