Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Cheese Cake
Home
Recipe
Cheese Cake
Cheese Cake
Bekari
Cooktime
60 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
ક્રસ્ટ માટે સામગ્રી:
મેરીગોલ્ડ બિસ્કીટનો ભૂકો - 300 ગ્રામ
ખાંડ - 150 ગ્રામ
બટર - 50 ગ્રામ
ફીલિંગ માટે સામગ્રી:
ક્રિમ ચીઝ - 500 મિલી
ખાંડ - 130 ગ્રામ
દૂધ - 45 મિલી
લીંબુનો રસ - 15 મિલી
કોર્ન સ્ટાર્ચ - 15 ગ્રામ
વેનીલા એસેન્સ - 5 મિલી
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
ક્રસ્ટ માટે રીત:
180°સે ઉપર ઓવનને પ્રી હિટ કરો.
ક્રસ્ટ માટેની સામગ્રી – બટર, ખાંડ અને બિસ્કીટનો ભૂકો મિક્સ કરી, ગોળ પેનમાં દબાવીને પાથરી દો.
હવે તેને 8 મિનિટ 180°સે ઉપર બેક કરો.
ફિલીંગ માટેની રીત:
180°સે ઉપર ઓવનને પ્રી હિટ કરો.
ક્રિમ ચીઝ અને ખાંડ એકદમ લીસી થાય ત્યાં સુધી મિક્સ કરો.
હવે તેમાં દૂધ, લીંબુનો રસ, કોર્ન સ્ટાર્ચ, વેનીલા એસેન્સ અને મીઠું ઉમેરીને ૨-૩ મિનિટ મિક્સ કરો.
હવે આ મિશ્રણને પેનમાં રહેલા ક્રસ્ટની ઉપર પાથરી દો.
ત્યારબાદ તેને 40-45 મિનિટ 180°સે ઉપર બેક કરો.
પેનમાંથી કાઢી ઠંડું થવા દો. તો તૈયાર છે ચીઝ કેક.
ચીઝ કેક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day