Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chandan Kachori
Home
Recipe
Chandan Kachori
Chandan Kachori
Farsan
Cooktime
30 મિનિટ
Weight
500 ગ્રામ
🥕 Ingredients
રોટલી – 10 નંગ (ગઈકાલ સાંજની )
લાલ મરચું – 1 ટી સ્પૂન
હળદર – 1 ટી સ્પૂન
ધાણાજીરું – સ્વાદાનુસાર
મીઠું – સ્વાદાનુસાર
ખાંડ – સ્વાદાનુસાર
રાઈ – 1/2 ટી સ્પૂન
જીરું –1/2 ટી સ્પૂન
તેલ – 3 ટેબલસ્પૂન
શીંગદાણા – 50 ગ્રામ
દાડમના દાણા – 50 ગ્રામ
મીઠા લીમડાનાં પાન – 15 નંગ
🍕 Recipe
સૌ પ્રથમ રોટલીના એકદમ નાના નાના ટુકડા કરી દો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
પછી તેમાં રાઈ, જીરું, લીલી મરચાંની કટકી અને લીમડો નાંખી વઘાર કરો.
ત્યારબાદ તેમાં શીંગદાણા નાંખી થોડી વાર શેકાવા દો.
હવે તેમાં હળદર, મીઠું અને મરચું નાંખી થોડું હલાવો.
પછી તરત જ રોટલીના ટુકડા નાંખીને બધું બરાબર મિક્સ કરો.
રોટલીના ટુકડા એકદમ કડકડિયા થાય ત્યાં સુધી શેકવું.
હવે ધાણાજીરું, લીંબુ. ખાંડ અને દાડમના દાણા નાંખી બરાબર મિક્સ કરી લેવું.
તૈયાર છે ગરમા ગરમ ચંદનકચોરી.
ચંદનકચોરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day