Chanadal
Farsan

Cooktime
1 કલાક
Weight
2.5 કિલો
Notes
ચણાદાળ પલાળતી વખતે તેના પાણીમાં ચપટી બેકિંગ સોડા નાંખીને પલળવાથી તે પોચી બને છે.
દાળ કોરી થઈ છે કે નઈ એ ચેક કરવા એની પર હાથ લગાડવો હાથ માં પાણી ના આવું જોઈએ.
દાળ બરોબર તળાય ને બળી ન જાય તે માટે લોટ ચાળવાની ચારણી કે આંકને તેલમાં અડધુ ડુબાડી તેમાં દાળ નાંખીને તળી શકાય છે.