ચમચમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chamcham
Home
Recipe
Chamcham
Chamcham
Farali
Cooktime
100 મિનિટ
Serving
6 વ્યકિત
🥕 Ingredients
પનીર - 300 ગ્રામ
સિરપ માટે :
ખાંડ - 1 ½ કપ
પાણી - 8 કપ
એલચી – 2 નંગ
પૂરણ માટે :
ઘી - 1 ટી સ્પૂન
દૂધ - ¼ કપ
ક્રીમ - 2 ચમચી
દૂધ પાઉડર - 1/2 કપ
કેસર દૂધ - 2 ચમચી
દળેલી ખાંડ - 1 ચમચી
અન્ય ઘટકો :
કોપરાનું છીણ - ¼ કપ
ટૂટીફ્રૂટી - 3 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ પનીરને બરાબર મશળી લો.
પછી પનીરના લંબગોળાકાર આકાર આપી ચમચમ બનાવી લો.
ખાંડ સિરપ રેસીપી :
એક કડાઈમાં ખાંડ અને પાણીને 10 મિનિટ માટે એલચી નાંખીને ઉકાળો અને તે પછી તૈયાર કરેલા પનીરના ચમચમને આ ચાસણીમાં નાંખો.
15 મિનિટ માટે તેને ઊકળવા દો અને ત્યારબાદ આ ચમચમને બહાર કાઢીને તેને દબાવીને ખાંડનું પાણી નિતારી લો.
પૂરણ બનાવવા માટે :
એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો અને તેમાં દૂધ અને મિલ્ક પાઉડર અને ક્રીમ નાંખીને બરાબર મિક્સ કરી ઊકળવા દો.
હવે તેમાં કેસરવાળું દૂધ અને દળેલી ખાંડ નાંખી બરાબર મિક્સ કરીને માવા જેવું તૈયાર કરો.
હવે ચમચમને વચ્ચેથી કાપો પડી તેમાં બનાવેલો માવો ભરો અને તેના ઉપર ટૂટીફ્રૂટી લગાવીને તેને કોપરાના છીણમાં રગદોળીને પીરસવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day