Chakri
Farsan

Cooktime
45 મિનિટ
Weight
500 ગ્રામ
Notes
લોટ એકદમ ઝીણો લેવો જેથી ચકરી તૂટશે નહીં અને તેલ પણ પીશે નહીં.
તેલ વધારે પીવે એવું લાગે તો 2 ટેબલસ્પૂન મેંદો એડ કરવો.
લોટની પોટલીમાં પાણીનાં પડે એનું ધ્યાન રાખવું.
બાફેલાં લોટને બહાર કાઢી પહેલાં ચાળી લેવો જેથી તેમાં કણી પડી હોય તો ચાળવાથી નીકળી જાય.