Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ceremal Faj
Home
Recipe
Ceremal Faj
Ceremal Faj
Bekari
Cooktime
5 કલાક
🥕 Ingredients
બ્રાઉન ખાંડ – 500 ગ્રામ
ઘી – 150 ગ્રામ
દૂધ – 125 મિલી
વેનીલા એક્સ્ટ્રેક્ટ – 5 મિલી
સ્વીટ કન્ડેન્સ મિલ્ક – 400 ગ્રામ
🍕 Recipe
એક બાઉલમાં બધી સામગ્રી ભેળવીને મિડિયમ ગેસ ઉપર ગરમ કરો, અને તે બળીના જાય તે માટે સતત હલાવતા રહેવું.
લગભગ 15 મિનિટ જેટલું ગેસ ઉપર હલાવતા રહેવું, જયારે દૂધમાં બબલ થતા દેખાય ત્યાં સુધી હલાવો. હવે તેનો કલર બ્રાઉન થઈ જશે.
પછી ગેસ પરથી ઉતારી લઈને ફરીથી 10 થી 15 મિનિટ સુધી હલાવતા રહેવું, ધ્યાન રાખવું કે તે ઠંડું થાય ત્યાં સુધી હલાવતા રહેવું પડશે.
બધી સામગ્રી જે તેમાં છે તે અલગ ના થઈ જાય અને તે બહુ જ સ્મૂથ રહે.
હવે પાર્ચમેન્ટ પેપર ટ્રે ઉપર મૂકો, અને તેની ઉપર તેલ લગાવો જેથી ફજ ચોંટે નહિ.
હવે ઠંડું કરેલું મિશ્રણ ચોરસ ટ્રેમાં ભરો. 3 થી 4 કલાક માટે ટ્રેને ફ્રિજમાં મૂકીદો.
તેને બહાર કાઢો અને જેવા જોઈએ તે સાઇઝમાં કટ કરી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
કેરેમલ ફજ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me