×
Live Stream
Katha Albums
Bhajan
Trending Videos
Radio
Application
Magazine
Temple
Movies
Books
Speakers
Food Recipe
Spirtual Articles
Daily Darshan
About us
×
Live Stream
Katha Albums
Bhajan
Trending Videos
Radio
Application
Magazine
Temple
Movies
Books
Speakers
Food Recipe
Spirtual Articles
Daily Darshan
About us
Swaminarayan.me
☰
Menu
Trending
Live Stream
Bhajan
Radio
Speaker
Albums
Movie
Temple
Darshan
Books
Article
Magazine
App
Recipe
Home
/
Recipe
/
Butterscotch Icecream
Back
બટરસ્કોચ આઇસક્રીમ
🧑🦰 Know More
Cooktime
60 મિનિટ
Serving Size
4 વ્યકિત
Category
આઇસક્રીમ
🥕 Ingredients
ફૂલ ફેટવાળું દૂધ – 500 ગ્રામ
ખાંડ – 6-7 ટેબલસ્પૂન
મિલ્ક પાઉડર – 3 ટેબલસ્પૂન
બટરસ્કોચ ચિપ્સ – 3-4 ટેબલસ્પૂન
કોર્ન ફલોર – 1 ટેબલસ્પૂન
ચોકલેટ ચિપ્સ – 2–3 ટેબલસ્પૂન
ક્રીમ – 200 ગ્રામ
કાજુનો ભૂકો – 1 ટેબલસ્પૂન
બટરસ્કોચ એસેન્સ – 1/2 ટી સ્પૂન
કેસર – 1/4 ટી સ્પૂન
ચોકલેટ પાઉડર – 2 ટેબલસ્પૂન
બટરસ્કોચ એસેન્સ – 3-4 ટીપાં
🍕 Recipe
એક વાડકીમાં 50 ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં કોર્ન ફલોર નાંખી, બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું.
બે ટેબલસ્પૂન હૂંફાળાં દૂધમાં કેસરને થોડીવાર પલાળી રાખવું.
પછી તેને દૂધમાં બરાબરમિક્સ કરી, સાઇડમાં રાખવું.
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે, દૂધને 2-3 મિનિટ ઉકાળવું.
પછી કેસરવાળું દૂધ અને કોર્ન ફલોરવાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને 2-3 મિનિટ ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ, મિલ્ક પાઉડર અને બટરસ્કોચ એસેન્સ નાંખી, બરાબર મિક્સ કરવું.
પછી એલ્યુમિનિયમનાં ડબ્બામાં ભરી, ફ્રિઝરમાં મૂકવું.
આઇસક્રીમ થોડી જામે એટલે ફ્રિઝરમાંથી બહાર કાઢી, બીટર વડે દૂધ એકદમ સ્મુધ થાય ત્યાં સુધી બીટ કરવું.
પછી તેમાં બટરસ્કોચ ચીપ્સ, ચોકલેટ ચિપ્સ અને કાજુનો ભૂકો નાંખવો.
બધું બરાબર મિક્સ કરી એલ્યુમિનિયમનાં ડબ્બામાં ભરી, આઇસક્રીમ ને ફ્રિઝરમાં સેટ થવા મુકવો.
આઇસક્રીમ બરાબર જામી જાય એટલે ફ્રિઝરમાંથી બહાર કાઢી, તેના ટુકડાં કરી, સર્વ કરવો
બટરસ્કોચ ચીપ્સ બનાવવાની રીત:
એક નોનસ્ટીક પેનમાં અથવા જાડા તળિયાવાળા વાસણમાં 3-4 ટેબલસ્પૂન જેટલી ખાંડ લેવી.
પછી તેને ધીમા તાપે ગરમ કરવા મૂકવી.
ખાંડ ઓગળે એટલે તેમાં 2 ટી સ્પૂન ચોકલેટ પાઉડર અને 3-4 ટીંપા બટરસ્કોચ એસેન્સ નાંખવો.
તેને બરાબર મિક્સ કરી, ખાંડની કણી પડે એટલે તરત જ ગેસ પરથી ઉતારી લેવું.
પછી તેને પ્લાસ્ટિકની શીટ પર અથવા પ્લેટમાં તેલ લગાડી તેમાં સ્પ્રેડ કરી લેવું.
ઠંડું થાય એટલે તેનો ભૂકો કરી, આઇસક્રીમમાં નાખવો.
POPULAR
Live Stream
30+ live stream are available.
While you’re using the internet, spend time on Live streams that run 24/7 uninterrupted. Enjoy the live streams anytime, anywhere.
Live
Bhajan
Books
Radio
Trendy
Recipe
Mobile App
Get to know the speakers who're taking Lord Swaminarayan's teaching to the masses.
70+ apps are available.
Albums
Albums of Katha, Kirtans & Aakhyans in one place.
200+ albums are available.
Speakers
Get to know the speakers who're taking Lord Swaminarayan's teaching to the masses.
12+ speakers are available.
Coming Hindu Festival
📆 23-Sep-2023, Saturday
🔸
ધરો આઠમ
🔸
રાધાષ્ટમી બપોરે ૧૨-૦૦ કલાકે પૂજન-આરતી
📆 24-Sep-2023, Sunday
🔸
ભાગવત સપ્તાહ પ્રારંભ
🔸
શ્રી હરિ જયંતી
📆 26-Sep-2023, Tuesday
🔸
જળજીલણી એકાદશી
🔸
દુગ્ધ વ્રતારંભ
🔸
શ્રી ગણપતિનો વરઘોડો
🔸
વડતાલધામમાં સમૈયો
🔸
વામન જ્યંતીની આરતી મધ્યાહ્ને કરવી
📆 28-Sep-2023, Thursday
🔸
શ્રી ગણેશ વિસર્જન
📆 29-Sep-2023, Friday
🔸
એકમનું શ્રાદ્ધ.
🔸
ભાગવત સપ્તાહ સમાપ્ત
🔸
મુકુટોત્સવ પૂનમ
📆 30-Sep-2023, Saturday
🔸
બીજનું શ્રાદ્ધ