Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Butterscoch Shikhand
Home
Recipe
Butterscoch Shikhand
Butterscotch Shikhand
Farali
Cooktime
2.5 કલાક
Serving
5 વ્યકિત
🥕 Ingredients
દહીં – 2500 ગ્રામ
દળેલી ખાંડ – 500 ગ્રામ
બટરસ્કોચ ચિપ્સ – 8 ટેબલસ્પૂન
બટરસ્કોચ એસેન્સ - સ્વાદાનુસાર
બટરસ્કોચ સોસ - ઓપ્શનલ
🍕 Recipe
એક મલમલના કાપડમાં દહીં નાંખી તે કાપડને ચારે બાજુથી બાંધી બીજા વાસણમાં તેમાંથી પાણી નીતરી જાય તેમ 2 કલાક સુધી રાખી દો.
2 કલાક પછી કાપડને બારથી દબાવીને વધુ પાણી હોય તે કાઢવું.
ત્યારબાદ એક ખાલી વાસણમાં દહીં કાઢીને તેમાં દળેલી ખાંડ, બટરસ્કોચ ચિપ્સ, બટરસ્કોચ એસેન્સ અને બટરસ્કોચ સોસ નાંખી મિક્સ કરી લીસું થાય ત્યાં સુધી હલાવવું.
શિખંડ તૈયાર થાય એટલે ફ્રીજમાં ઠંડો કરી પીરસવો.
બટરસ્કોચ શિખંડ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day