બટર નાન | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Butter Nan
Home
Recipe
Butter Nan
Butter Nan
Rotali
Cooktime
3 કલાક
Serving
5 વ્યકિત
🥕 Ingredients
મેંદો – 400 ગ્રામ
દળેલી ખાંડ – 2 ટી સ્પૂન
બેકિંગ પાઉડર – 2 ટી સ્પૂન
બેકિંગ સોડા – 1/2 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
દહીં – 1/2 ટી સ્પૂન
તેલ – 4 ટી સ્પૂન
બટર – 4 ટેબલસ્પૂન
કોથમીર સમારેલી – 2 ટેબલસ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ એક કથરોટમાં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ સોડા, મીઠું, દહીં અને તેલ ઉમેરી હૂંફાળા પાણીથી લોટ બાંધવો.
રોટલી કરતાં થોડો ઢીલો બાંધવો અને બરાબર મસળવો.
આ લોટને ભીના કપડાથી ઢાંકી તેના પર થાળી ઢાંકી 2 કલાક સુધી મૂકી રાખવો.
હવે એક બાઉલમાં બટર લઈ તેમાં કોથમીર નાંખી મિક્સ કરવું.
2 કલાક પછી લોટના થોડા મોટા લુઆ કરી મેંદાના લોટમાં બોળીને વણવી, ગોળ અથવા લંબગોળ પણ વણી શકાય.
લોઢી ગેસ પર ગરમ થાય એટલે નાનને પાણી લગાવી લોઢીમાં નાખવી જેથી તે ચોંટી જશે.
હવે એક સાઇડ પર શેકી લેવી.
પછી લોઢીને ઊંધી કરી નાનને ડાઇરેક્ટ ગેસની ફ્લેમ પર શેકવી.
શેકાય ગયા બાદ તેના ઉપર બટર અને કોથમીરનું મિશ્રણ લગાવી લેવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day