Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Busheta
Home
Recipe
Busheta
Busheta
Bekari
Cooktime
1 કલાક 15 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
ટમેટાં – 2 નંગ
બેઝિલનાં પાંદડાં – 4-5
મરી – સ્વાદાનુસાર
કોથમીર સમારેલી – 5-6 ડાળી
ઇટાલિયન બ્રેડ
ઓલિવ ઓઇલ
🍕 Recipe
એક ટમેટાંના નાના ટુકડા કરો. કેટલાક બેઝિલના પાન બારીક કાપી લો. વાટકીમાં બધું મિક્સ કરો.
બીજા ટમેટાને જાળી પર સીધા ગેસ પર મૂકો.
જ્યાં સુધી તમે કાળા ડાઘન જુઓ ત્યાં સુધી ટમેટાને શેકવા.
એકવાર થઈ જાય પછી ટમેટાંને બરફના ઠંડા પાણીમાં મૂકો.
થોડા સમય પછી ટમેટાંની છાલ ઉતારી લો.
પછી એ ટમેટાંના નાના ટુકડા કરો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી અને પછી થોડું ઓલિવ તેલ અને તાજા સમારેલા કોથમીરના પાન ઉમેરો.
બધું મિક્સ કરો અને 10-15 મિનિટ માટે અથવા જરૂરી હોય ત્યાં સુધી એક બાજુ મૂકી દો.
બ્રેડ તૈયાર કરવા માટે:
ઇટાલિયન બ્રેડને 1/2 ઇંચ જાડાઈમાં ત્રાંસા કાપી લેવા.(ફોટોમાં છે તે પ્રમાણે)
બ્રેડની બંને બાજુ ઓલિવ ઓઇલને બ્રશ કરો.
બ્રેડની સ્લાઇસને ગ્રીલ પર મૂકો ધીમા ગેસ પર.
બ્રેડના ટુકડા ફેરવતા રહો.
દરેક તૈયાર થયેલી બ્રેડ સ્લાઇસની ઉપર, અગાઉ તૈયાર કેરેલુ ટમેટાંવાળું મિક્સ હતું તે પાથરી દો.
તાજા સુધારેલા કોથમીરથી ગાર્નિશ કરો અને તમારી બ્રુશેટ્ટા પીરસવા માટે તૈયાર છે.
બ્રુશેટા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day