બફવડાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Buffvada
Home
Recipe
Buffvada
Buffvada
Fast Food
Cooktime
30 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
બાફેલાં બટાકાં (છાલ ઉતારી લેવાં) - ૪ થી ૫ નંગ
નારિયેળ ખમણેલું - 1/2 કપ
કાજુના ટુકડા - 2 ચમચી
શેકેલી શીંગનો ભૂકો - 2 ચમચી
કિસમિસ - 1 ચમચી
સાકર - 1 ચમચી
આદું- મરચાંની પેસ્ટ - 1 ચમચી
કોથમીર - 1 ચમચી
લીંબુનો રસ - 1 ચમચી
આરાનો લોટ - 2 ચમચી
મીઠું સ્વાદાનુસાર
🍕 Recipe
એક વાસણમાં નારિયેળનું ખમણ, શીંગનો ભૂકો, કાજુ, કિસમિસ, સાકર, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, કોથમીર નાંખી બરાબર મિક્સ કરો.
બીજા વાસણમાં બાફેલાં બટાકાંમાં બે ચમચી આરાનો લોટ અને મીઠું નાંખી મિક્સ કરવું.
પેટીસ માટે હાથમાં તેલ લગાડીને બટાકાંનું મિશ્રણ લઈ તેમાં નાની પેટીસ બનાવી અને વચમાં એક ચમચી નારિયેળનું સ્ટફિંગ મુંકવું.
તેને બરાબર ગોળ ગોળ જેવો શેપ આપવો, એ રીતે બધા જ બોલ્સ બનાવવા.
એક પ્લેટમાં આરાનો લોટ લઈ બધી પેટીસ તેમાં રગદોળવી.
હવે એક કડાઈમાં તેલ લઈ તેને ડીપ ફ્રાય કરવી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.
તેને ગરમા ગરમ સર્વ કરવું
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day