Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Broccoli Soup
Home
Recipe
Broccoli Soup
Broccoli Soup
Soup
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
આ સૂપમાં મેંદો ન નાંખો તો પણ સૂપ ગાઢો થાય છે.
🥕 Ingredients
બ્રોકોલી - 250 ગ્રામ
બદામ પલાળેલી - 20 થી 25 નંગ
અમૂલ બટર - 1 ચમચી
દૂધ - 1 કપ
મેંદો - 1 ચમચી
મરી પાઉડર – જરૂરિયાત મુજબ
🍕 Recipe
બ્રોકલીને ૨ મિનિટ માટે બાફીલો.
બધી બદામ છોલીને તેને પાતળી લાંબી સમારી તવી પર ધીમા તાપે બદામી રંગની શેકી લેવી.
એક કડાઈમાં બટર ગરમ કરવા મૂકી તેમાં મેંદો નાંખી હલાવી શેકી લેવો અને મેંદો શેકાય જાય એટલે દૂધ ઉમેરી દેવું.
મિક્સરમાં બાફેલી બ્રોકલી અને થોડી શેકેલી બદામ નાંખી પેસ્ટ બનાવી લેવી.
દૂધ ઘાટું થઈ જાય એટલે એને મોટી ગરણીથી ગાળી લેવું.
પછી તેમાં બ્રોકલીની પેસ્ટ નાંખી અને 2 મિનિટ હલાવવું અને છેલ્લે મીઠું નાંખીને ગેસ બંધ કરવો.
સૂપ તૈયાર છે. સૂપ બાઉલમાં પીરસીને ઉપરથી થોડી બદામ મૂકવી.
બ્રોકોલી સૂપ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day