Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Brijal Parmezan
Home
Recipe
Brijal Parmezan
Brijal Parmezan
Fast Food
Cooktime
75 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
મોટાં રીંગણ – 2 નંગ
ટમેટા સોસ – 1 કિલો
મેંદાનો લોટ – 500 ગ્રામ
પારમેઝાન ચીઝ – 60 ગ્રામ
મોઝરેલા ચીઝ – 150 ગ્રામ
ઓરેગાનો – 30 ગ્રામ
ઇટાલિયન સીઝનિંગ – 30 ગ્રામ
મરી પાઉડર – 30 ગ્રામ
ચીલી ફ્લેક્સ – 15 ગ્રામ
🍕 Recipe
સોસ બનાવાની રીત:
એક કિલો ટમેટાંના સોસમાં ઓરેગાનો, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, મીઠું અને ખાંડ બધું જ સ્વાદાનુસાર ઉમેરીને થોડીવાર ઉકાળવું.
બ્રિજલ પારમેઝનની રીત:
500 ગ્રામ મેંદાના લોટમાં 15 ગ્રામ ઓરેગાનો, 15 ગ્રામ મરી પાઉડર, 10 ગ્રામ ચીલી ફ્લેક્સ, 15 ગ્રામ ઇટાલિયન સીઝનિંગ અને સ્વાદાનુસાર મીઠું નાંખીને ખીરું બનાવો
રીંગણને ગોળ રિંગમાં કટ કરીને પેનમાં તેલ મૂકી આ રીંગણને ખીરામાં બોળીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તેવી રીતે શેકી લો.
ઓવનની ટ્રે લઈ તેમાં નીચે તેલ લગાડીને રીંગણની રિંગનું એક લેયર કરો.
તેના પર ટમેટાંના સોસનું લેયર કરો. આના ઉપર પારમેઝાન ચીઝ પાથરો
ઉપર મુજબનું સ્ટેપ ફરી રિપીટ કરો અને છેલ્લે ઉપર મોઝરેલા ચીઝ ભભરાવો.
હવે તેને ઓવનમાં 200 ડિગ્રી પર બેક કરવા મૂકો.
ઉપરનું લેયર ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને બહાર કાઢી લઈ કટ કરીને ગરમ પીરસો.
બ્રીંજલ પારમેઝન | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day