બ્રેડ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Bread
Home
Recipe
Bread
Bread
Mukhvas
Cooktime
4 કલાક
🥕 Ingredients
મેંદાનો લોટ - 3 કપ
ખાંડ - 2 ટેબલ સ્પૂન
ડ્રાય યીસ્ટ - 1/2 ટેબલ સ્પૂન
મીઠું - 1 ટી સ્પૂન
તેલ - 1 1/2 ટેબલસ્પૂન
હુફાળું પાણી - 1 કપ
🍕 Recipe
એક નાના બાઉલમાં થોડું હુફાળું પાણી લઈ તેમાં ખાંડ ઓગાળી યીસ્ટ ઉમેરી થોડું મિક્સ કરવું.
હવે તેને 10 મિનિટ સાઈડમાં રહેવા દો.
બીજા એક બાઉલમાં મેંદો અને મીઠું મિક્સ કરી વચ્ચે જગ્યા કરો.
10 મિનિટ બાદ તેમાં યીસ્ટનું મિશ્રણ, તેલ અને બાકી રહેલ હુફાળું પાણી લઈને લોટ બાંધો.
આશરે 10 મિનિટ સુધી લોટને મસળવો અંતે તે હાથમાં ચોટશે નહીં.
હવે એક બાઉલમાં તેલ લગાડી લોટને તેમાં મૂકી કપડાથી ઢાંકી 2 કલાક માટે મૂકી રાખો.
એટલા સમયમાં તે ફૂલીને બમણો થઈ જશે.
હવે તેને થોડો હળવા હાથે અને કોરો લોટ લઈ મસળવો.
હવે તેલ અને કોરા લોટથી ગ્રીસ કરેલ બ્રેડપેનમાં લોટને નાખી લોફનો આકાર આપવો.
ફરીને તેને કપડાથી ઢાંકીને 45 મિનિટ જેવુ રહેવા દેવું જેથી તે ફરીને બમણો થઈ જશે.
190 ડિગ્રીએ પ્રિહીટ કરેલા ઓવનમાં 40 થી 45 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી બેક કરો.
તૈયાર છે ગરમા ગરમ બ્રેડ.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day