Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Biranj
Home
Recipe
Biranj
Biranj
Mistan
Cooktime
15 મિનિટ
Weight
250 ગ્રામ
🥕 Ingredients
ચોખા – 1 કપ
ખાંડ – 1/2 કપ
ઇલાયચી પાઉડર – ¼ કપ
ઘી – 3 ચમચી (મોટી)
બદામ - જરૂર મુજબ
કાજુ - જરૂર મુજબ
કિસમિસ - જરૂર મુજબ
કેસર - જરૂર મુજબ
પિસ્તા - જરૂર મુજબ
🍕 Recipe
એક કડાઈમાં 3 ચમચી ઘી મૂકીને તજ, લવિંગ અને તમાલપત્ર નાંખી 2 કલાક પલાળેલા ભાત નાખવા.
3 મિનિટ શેકાઈ જાય એટલે 2 કપ પાણી નાંખીને વધુ 5 મિનિટ શેકાવા દો.
પછી 1/2 કપ ખાંડ ઉમેરી પછી કેસર ઉમેરી દો.
પછી 7 મિનિટ ફરી રહેવા દો.
બરાબર ખાંડ ઓગળી જાય પછી કાજુ,બદામ,પિસ્તા અને કિસમિસ અને ઇલાયચી પાઉડર નાંખી સજાવવું અને ગરમા-ગરમ પીરસવું.
બિરંજ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day